ખળખળ વહેતાં પાણી, છવાયેલી છે હરિયાળી;
ગિરનારની ધરા છે’ને વાદળોની મસ્તી.
અધ્ધર છે વાદળ, વરસાદની છે મોસમ;
ક્યારેક આવો જૂનાગઢ, વરસાદની છે આ મોસમ!
Home Hardik Chande
ખળખળ વહેતાં પાણી, છવાયેલી છે હરિયાળી;
ગિરનારની ધરા છે’ને વાદળોની મસ્તી.
અધ્ધર છે વાદળ, વરસાદની છે મોસમ;
ક્યારેક આવો જૂનાગઢ, વરસાદની છે આ મોસમ!