Gopal Bandhiya

    Topic 5 : તળાવની પાળ

    જૂનાગઢમાં સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
    કે તળાવની પાળે રાહ જોતું કોઈ આપણું મળે.
    ——————X———————

    Topic 3: વિલીંગ્ડન ડેમ

    દાતારના ઝરણાંઓથી વિલિંગ્ડન ડેમ છલકે છે જુઓ,
    ઉનાળામાં રાતોની રાત વિતાવી છે ઝરણાઓની યાદમાં,
    ચોમાસામાં ઝરણા થોડા સ્પર્શી શું ગયા!
    અષાઢે વિલિંગ્ડન ડેમ છલકે છે જુઓ..
    ————–X——————–
    Topic 2: ચોમાસામાં ‘ચા’

    મારી એકલતાનું નિવારણ ફક્ત આ હોય છે,
    ભવનાથની પાળે થોડી યાદો સાથે અડધી ચા હોય છે.