Gohel divyesh

    પ્રકૃતિના ખોળે વસેલો એવો અમારો વિલીંગ્ડન ડેમ,
    જેને જોતાજ એક તાજગી અનુભવાય છે.
    શિખરોથી ઘેરાયેલો આ ડેમ પ્રકૃતિનું સુંદર ચિત્રણ કરે છે.

    ——————-X———————
    Topic 2: ચોમાસામાં ‘ચા’

    ચોમાસાનાં ઠંડા વાતાવરમાં ચાનાં બંધાણીને ચા મળી જાય,
    એટલે જાણે તરસ્યાંને પાણી મળી જાય એવી સંતુષ્ટિ મળે છે!
    ચોમાસામાં વરસાદમાં જે ચા પીવાનો આનંદ મળે છે,
    એ કદાચજ ક્યાં બીજે મળે!

    —————————X———————-
    Topic 1: ચોમાસામાં ભવનાથ

    ચોમાસામાં ભવનાથનું એક અલગ જ રૂપ જોવા મળે છે; વરસતો વરસાદ અને લીલોતરી ગિરનારની સુંદરતામાં વિશેષ વધારો કરે છે.