Gogiben Hemantbhai gamara

    ચોમાસામાં ભવનાથ એક બાજુ કાશ્મીર,
    તો બીજી બાજુ કાશી લાગે છે.
    ચોમાસામાં ભવનાથ એક બાજુ સ્વર્ગ,
    તો બીજી બાજુ અમી ભરેલું નજરાણું લાગે છે.