Dr. Bhumi Upadhyay

    ચારે બાજુ ચોમાસાની હરિયાળી,
    મહેફીલ જામે દોસ્તો સાથે ગપ્પાવાળી અને સાથે કટીંગ ચાની પ્યાલી,
    એવી રૂડી લાગે ચોમાસામાં ચાની કહાની.