DRASHTI RAJENDRAKUMAR DOBARIYA

    ચોમાસાનો વરસાદ અને ભોલેનાથની યાદ,
    ક્ષણભરમાં જ અપાવે છે આ ભવનાથ તળેટીની યાદ!
    ભુલી જવાય છે જીવનની બધી ફરિયાદ,
    જ્યારે પણ આવે છે આ ભવનાથ તળેટીની યાદ!