વાત છે આ કુદરતે કંડોરેલા સ્વર્ગ સમી દેવભૂમિની
જ્યાં લીલી ચાદર ઓઢેલા ચોતરફ પહાડો
વહાવે છે એની લાગણીઓના ધોધ
અને રમે છે વાદળો જોડે સંતાકૂકડી
વાત છે આ કાળજાના કટકા ભવનાથની!
Home Dr. Palak Doshi
વાત છે આ કુદરતે કંડોરેલા સ્વર્ગ સમી દેવભૂમિની
જ્યાં લીલી ચાદર ઓઢેલા ચોતરફ પહાડો
વહાવે છે એની લાગણીઓના ધોધ
અને રમે છે વાદળો જોડે સંતાકૂકડી
વાત છે આ કાળજાના કટકા ભવનાથની!