Dr.Khyati Desai

    Topic 6: ખાડાગઢ

    મારગની અપેક્ષા છે મારી કેટરીનાના ગાલ જેવી,
    પણ વરવી વાસ્તવિકતા છે મગરની ખાલ જેવી!

    —————–X——————–

    વાદળાઓનો વૈભવને ઝરણાનું ગીત,
    વાંદરાઓની મસ્તીને સિંહોની બસ્તી,
    પ્રકૃતિની રંગત અને પ્રિયતમની સંગત,
    તળેટીનો મેળો વળી ભાઈબંધ ભેળો,
    આ બધાનો સરતાજ એવો વિલીંગ્ડનનો વરસાદ,
    એવું સ્વર્ગ સરીખું મારું ભવનાથ.