Dr. Chirag Sakariya

  વાયરો વરસાદનો,
  વરસે અભિરામ!
  માહોલ શીતળતાનો
  ભીંજવે મેઘરાજ!
  લે સબડકો “ચા” નો,
  અંતરે જામોજંમ!