આ ઝઝૂમતા વાતાવરણમાં હૃદય ભીંજાય જાય,
આ લીલાછમ શયનમાં, સફેદ અલવાનને જોઈ,
મારું કાળજું અલોપ થઈ જાય,
ગરમ કાવાના મહેકથી આખું ભવનાથ આહલાદક વાતાવરણમાં ફેરવાય જાય,
ચોમાસે આ નઝારો જોઈ મારો જીવડો મલકાય જાય
Home Dr Bhumi Upadhyay
આ ઝઝૂમતા વાતાવરણમાં હૃદય ભીંજાય જાય,
આ લીલાછમ શયનમાં, સફેદ અલવાનને જોઈ,
મારું કાળજું અલોપ થઈ જાય,
ગરમ કાવાના મહેકથી આખું ભવનાથ આહલાદક વાતાવરણમાં ફેરવાય જાય,
ચોમાસે આ નઝારો જોઈ મારો જીવડો મલકાય જાય