ચોમાસામાં વરસતાં વરસાદની રંગત,
અને ચા-ભજીયાંની હોય સંગત,
સાથે હોય જો કોઈ અંગત,
તો દિલને મળી જાય જન્નત,
એકબીજાને મળવાની દિલથી હોય મન્નત,
તો સૃષ્ટિ પણ મેળાપમાં થાય ઉન્મત.
Home Dr. Amrita Vasava
ચોમાસામાં વરસતાં વરસાદની રંગત,
અને ચા-ભજીયાંની હોય સંગત,
સાથે હોય જો કોઈ અંગત,
તો દિલને મળી જાય જન્નત,
એકબીજાને મળવાની દિલથી હોય મન્નત,
તો સૃષ્ટિ પણ મેળાપમાં થાય ઉન્મત.