મારા બંને પ્રેમ સાથે હોય,
એક પ્રકૃતિ’ને બીજો તું મારું સર્વસ્વ હોય,
તારી સાથેની એક મુલાકાત હોય,
જ્યાં તું હું’ને વિલીંગ્ડન ડેમની પાળ હોય.
Home Dodiya Dhruvita
મારા બંને પ્રેમ સાથે હોય,
એક પ્રકૃતિ’ને બીજો તું મારું સર્વસ્વ હોય,
તારી સાથેની એક મુલાકાત હોય,
જ્યાં તું હું’ને વિલીંગ્ડન ડેમની પાળ હોય.