DODIYA AJAY HIRABHAI

    Topic 6: ખાડાગઢ

    ચોમાસા માં શહેર ના રસ્તે બસ મસ્ત મોટા ખાડા જ દેખાય છે, શહેરીજનો ના શરીર દુખે ને વાહનો તૂટે તોય તંત્ર ને ક્યાં સમજાય છે.
    ————————X————————X————————-X———————–

    Topic 5 : તળાવની પાળ

    કઇંક તારી મારી સુખદુઃખની વાતોનો ખજાનો ખાલી કરી નાખીએ,
    આથમતા અજવાળે ખુલ્લા આકાશે મળીએ તળાવની પાળે