Dipti Pandya Vyas

    જળધરથી લગોલગ નભ કોને ન ગમે?
    કિરણોને વીંધી અધરને પંપાળતુ મેઘબુંદ કોને ન ગમે,
    ને વળી એમાંય ધીમે ધીમે ઉકળેલુ “શ્યામબુંદ”
    પર્યાય જાણે “ચોમાસા” જેવો “તુ” ને “ચા” જેવી “હુ”