Dhwanit Trivedi

  Topic 4: શિવ અને ગિરનાર

  નથી બીજો કોઈ ધ્વનિ ત્યાં તો હરનો હોકાર છે,
  મહારાજ છે તે! ‘ને જામે તેનો દરબાર છે,
  શિવ છે તે! ‘ને એ શિવનો ગિરનાર છે.

  ———-X————–

  Topic 3: વિલીંગ્ડન ડેમ

  જમણી બાજુ છે જેને દાતારનો હાથ
  પ્રકૃતિના સંસારનો જે પ્રેમ છે
  વાદળની ચાદર મૂશળધારી મોજ
  બીજું કંઈ નહીં, એ જૂનાડાનો વિલીંગ્ડન ડેમ છે!