Dhruvita

    વરસાદ થોભી જતા,
    એ સાંજ યાદ આવી ગઈ,
    તારી સાથેની મુલાકાતને,
    એ તળાવની પાળ યાદ આવી ગઈ!