Topic 4: શિવ અને ગિરનાર
અંગે ભસ્મ ધારણ કરનાર
ભૂતોનો નાથ – તું ભૂતનાથ
મારા જૂનાગઢની શાન વધારનાર
અડગ ગિરનારનો તું આદિનાથ
સદાય ભક્તોનું કલ્યાણ કરનાર
કહેવાયો અમારો તું ભોળોનાથ
Topic 4: શિવ અને ગિરનાર
અંગે ભસ્મ ધારણ કરનાર
ભૂતોનો નાથ – તું ભૂતનાથ
મારા જૂનાગઢની શાન વધારનાર
અડગ ગિરનારનો તું આદિનાથ
સદાય ભક્તોનું કલ્યાણ કરનાર
કહેવાયો અમારો તું ભોળોનાથ