વરાળ બનીને ઉડી જાય દિવસનો થાક જાણે
જ્યારે માટીની ભીની સોડમ ઓગાળી મૂકે હૃદયને
ચામાં ઓગળતી ખાંડની સાક્ષીએ
યક્ષ પ્રશ્ન જન્મે કે ચા વધુ વ્હાલી કે આ ચોમાસું?
Home Dharti Tank
વરાળ બનીને ઉડી જાય દિવસનો થાક જાણે
જ્યારે માટીની ભીની સોડમ ઓગાળી મૂકે હૃદયને
ચામાં ઓગળતી ખાંડની સાક્ષીએ
યક્ષ પ્રશ્ન જન્મે કે ચા વધુ વ્હાલી કે આ ચોમાસું?