સ્વર્ગ એટલે;
ભવનાથ જેવું ધામ હોય,
પ્રિયતમનો સંગાથ હોય,
આભેથી વરસતું વ્હાલ હોય,
અને હાથમાં ચા લાજવાબ હોય.
————-X—————
આજે એને મને એક અમૂલ્ય સોગાત આપી,
ગરમ ‘ચા’ ની સાથે એક વરસતી સાંજ આપી.
સ્વર્ગ એટલે;
ભવનાથ જેવું ધામ હોય,
પ્રિયતમનો સંગાથ હોય,
આભેથી વરસતું વ્હાલ હોય,
અને હાથમાં ચા લાજવાબ હોય.
————-X—————
આજે એને મને એક અમૂલ્ય સોગાત આપી,
ગરમ ‘ચા’ ની સાથે એક વરસતી સાંજ આપી.