Darshak

    મોસમ તો છે જાજેરી, પણ બધાને વાલી એક ચોમાસાની મોસમ!
    તને મળવાના ઘણા બહાના છે, પણ વરસાદ સાથે ચા પીવાના બહાનામાં શુકન છે.