Bhoomika

    એક કોરે ગરવો ગિરનાર,બીજી કોરે સંત જમિયાલ શાહ દાતાર,
    તેમાં વચ્ચે સ્થાયી અદ્ભુત વિલિંગ્ડન ડેમ.
    ચોમાસુ હોય ઝરમર કે ધોધમાર,
    વિલિંગ્ડન ડેમનો ધોધ જોઈને લાગે કે છીએ સ્વર્ગની પેલે પાર!