તારી ના-ના પણ, થોડી-થોડી હા જેવી લાગે છે
તારા વગર તો આખીયે પા જેવી લાગે છે
ભલેને તું ગણાવે ખુદને, અઘરી દાલગોનાં-કોફી
મને તો તું સાવ સેહલી, ચોમાસાની ચા જેવી લાગે છે!
Home Bhavisha Suva