Bhavana Ahir

    ચા એટલે,
    શીયાળામાં stress booster,
    ઉનાળામાં immunity maker,
    ચોમાસામાં mood freshener
    જીંદગીમાં આ બધું માત્ર એક ચા પૂરતું જ છે,
    પણ ચા માં આ બધું જીવનભર અપાર છે અખૂટ છે.

    ————-X——————–

    વાદળ થઈ જીવવા ઈચ્છે સૌ કોઈ ભવનાથમાં,
    ચોમાસામાં જન્મ માગે ભવોભવનાં ફેરાથી મુક્તિ માંગનારા.
    માણસ આંખના શ્વાસ સમાન છે ચોમાસું,
    એટલે ગીરનારને જીવવો હોય તો અમે ચોમાસે જ જીવશું.