Topic 4: શિવ અને ગિરનાર
ગમે એટલા વકીલ ક૨ી લ્યો,
પણ ફેંસલો જ્યારે મારા મહાદેવનો હોય’ને ત્યારે કોઈનું કાઈ ના હાલે!
—————X——————-
Topic 3: વિલીંગ્ડન ડેમ
પ્રકૃતિ જેવી બીજી નથી કોઈ કૃતિ,
ઈશ્વરની સર્વશ્રેષ્ઠ છે આ આકૃતિ.
થઈ ન જાય કદી એની વિસ્મૃતિ,
ચાલો રાખીએ એના તરફ જાગૃતિ.