તારા શરણે આવી બેઠો છું….
જગ ભુલી તારી કુદરતી માયાજાળમાં ફસાયો છું…
ઝરણુ દેખી ખોવાયો તુજમાં, સ્મિત ડુંગર વરસ્યો મુજમાં…
મન મુકી વરસ એ વાદળ…
તારી કુદરતી માયાજાળમાં ફસાયો છું…
——————X——————-
Topic 2: ચોમાસામાં ‘ચા’
મોસમની મહેક…
સાથ તારોને સ્વાદ ચાનો…
લાગણી ભરેલી ખુબજ માન ચા તો ચા છે…
સ્વાદમાં સુગંધ ભરેલી રકાબી…
દોસ્તારનો સાથ હોય, ત્યારે ખિલી ઉઠે મારી ચાની પ્યાલી…
માન ચા-તો-ચા છે…