Apul Savaliya

    Topic 6: ખાડાગઢ

    શું તમે પણ ઘૂંટણ અને કમરના દુખાવાથી પરેશાન છો??
    તો મધુરમ થી કાળવાચોક સુધીની આજે જ સવારી કરો અને આ દર્દ થી મફતમાં છુટકારો મેળવો.

    ખાડાગઢ દ્વારા જનહિતમાં જારી.
    ———————-X————————-X—————————