Anurag

    ભેરુ ભેગા રમતા’ને જ્યાં કરતા નવા ખેલ,
    પ્રકૃતિને પ્રેમ કરાવે આ વ્હાલો વિલિંગ્ડન ડેમ.

    —————-X——————–
    Topic 2: ચોમાસામાં ‘ચા’

    વૈદ્ય, તબીબો, હકીમો બધા હાંફી ગયા છે
    મને ચોમાસાનો રોગ લાગ્યો છે કોક ‘ચા’ પાવ