Anurag patel By Aapdu Junagadh - August 12, 2022 Topic 5 : તળાવની પાળ મારી સઘળી ખુશીઓને મેં એમ સંતાડી રાખી છે, એની સાથે તળાવની એક સાંજ સંભાળી રાખી છે. —————–X———————- Topic 2: ચોમાસામાં ‘ચા’ એક પળમાં બે જિંદગી જીવી લીધી છે, એક તો વરસાદ’ને એના હાથની ચા પીધી છે. Share the post "Anurag patel" FacebookTwitterWhatsApp 1