Antrix Bamta

    ચોમાસામાં જૂનાગઢ’ને એમાંય વરસાદમાં ભવનાથ,
    એમાં પાછો મળી જાય જીગરીઓનો સાથ,
    પછી તો એમ જ લાગે જાણે ખજાનો લાગી ગયો હાથ!