Ankita Jignesh Panchal

    ચુસકી ચાની ભરી તો, ફરી યાદો તાજી થઈ
    કટીંગ કે આખી? એમાં ખડખડતા ઝરણાની ટાઢક
    ગરમ કીટલીમાં જ ભરતી થઈ, વરસતા વરસાદમાં
    ચાની ચુસકી કાયમી થઈ ગઈ.

    ઝરમર વરસે મેધ
    ‘ને ભીની ભીની ઘરતી,
    મારા ભવનાથની
    ધરતી સજી છે શાજ,
    સાવજડા જ્યાં ડણકે
    ડુંગર કેરી વાટ,
    કુદરતની આ કાયામાં
    વ્હાલ છે મૂશળધાર.