કવિ:’શ્રીદાસ'(સરસઇયો) વલ્લભભાઈ જેરામભાઈ ડોબરિયા. By Aapdu Junagadh - August 6, 2022 Topic 4: શિવ અને ગિરનાર દઢ્ઢાસની શિવ સમો દર્શાય શ્રી ગિરનાર, સર્વે દેવદેવીઓનાં દર્શ એમાંહ્યે થનાર! જુગજૂનો નગ, હિમાલયનોયે દાદો રહ્યો; બિંદુમાં સિંધુને, ‘શ્રીદાસ’ સમાવી કહેનાર! Share the post "કવિ:’શ્રીદાસ'(સરસઇયો) વલ્લભભાઈ જેરામભાઈ ડોબરિયા." FacebookTwitterWhatsApp