સંજય ગઢવી

    રીંછડીયું રમતે ચડી લઈ સાહેલિયું સાથ
    અષાઢે જામી હેલીયું ગિરિકંદરાને માથ
    હાલો ભાયું ભેળા જાય ભવનાથ કેરી વાટમાં
    લેશું ચા કાવાની મોજ ઝરમરતા ઈ મેઘમાં