Topic 4: શિવ અને ગિરનાર
પર્વતો મહીં સોરઠે એક ગિરનાર દેખ્યો છે,
ભવનાથ મહીં સૃષ્ટિનો સર્જનાર દેખ્યો છે.
શ્રદ્ધા કદાચ જો હોય તો મૂકી પણ જુઓ,
સઘળા ઝેર સંસાર તણાં પીનાર દેખ્યો છે.
Topic 4: શિવ અને ગિરનાર
પર્વતો મહીં સોરઠે એક ગિરનાર દેખ્યો છે,
ભવનાથ મહીં સૃષ્ટિનો સર્જનાર દેખ્યો છે.
શ્રદ્ધા કદાચ જો હોય તો મૂકી પણ જુઓ,
સઘળા ઝેર સંસાર તણાં પીનાર દેખ્યો છે.