દીપક અવલાની By Aapdu Junagadh - July 30, 2022 વિલિંગ્ડન ડેમ અને તેનું અદ્ભુત સૌંદર્ય, ચારેબાજુ પ્રકૃતિનો વૈભવ, સ્વર્ગની અનુભૂતિ કરાવે તેવું છે, ડુંગરાની વચ્ચે થીજતી ઝાડીઓ નજારો, ક્યારેક એવું લાગે છે કે, આ દેવીય કૃતસર્જન છે! Share the post "દીપક અવલાની" FacebookTwitterWhatsApp