કાપડી સાગર પ્રવીણભાઈ By Aapdu Junagadh - July 22, 2022 ચૂસકી ચા ની ભરી તો યાદો ફરી તાજી થઇ, કટિંગ કે આખી? એમાં દોસ્તો ની મેહફીલ થઇ! ખખડતા બાકડે, સહુની ગમતી પ્યાલી થઇ બસ આ હવે આદત બની ગઇ. Share the post "કાપડી સાગર પ્રવીણભાઈ" FacebookTwitterWhatsApp 2