કવિ:’શ્રીદાસ'(સરસઇયો) વલ્લભભાઈ જેરામભાઈ ડોબરિયા.

    Topic 4: શિવ અને ગિરનાર

    દઢ્ઢાસની શિવ સમો દર્શાય શ્રી ગિરનાર,
    સર્વે દેવદેવીઓનાં દર્શ એમાંહ્યે થનાર!
    જુગજૂનો નગ, હિમાલયનોયે દાદો રહ્યો;
    બિંદુમાં સિંધુને, ‘શ્રીદાસ’ સમાવી કહેનાર!