AJ Creative Community
શું છે AJ Creative Community?
એક એવી કોમ્યુનિટી; જેમાં જૂનાગઢ માટે કઈંક કરવા ઈચ્છતા લોકો એકીસાથે જોડાઈને પોતાની આવડત પ્રમાણે પોતાને ગમતું કામ કરી શકશે!
જે અન્વયે તમે જુદીજુદી રીતે આ કોમ્યુનિટી સાથે જોડાઈ શકશો;
Work With US:
જેમાં તમે તમારી Skills ની મદદથી Aapdu Junagadh સાથે Full Time, Part Time કે Intern તરીકે જોડાઈને કામ કરી શકશો.
Startup Ideas:
જો તમારી પાસે કોઈ વ્યાવસાયિક વિચાર કે સ્ટાર્ટઅપ શરૂ કરવા અંગેનું બેઝિક પ્લાનિંગ છે, તો તે વ્યાવસાયિક કે ધંધાકીય વિચારને અમારી સાથે Share કરીને તમે આ કોમ્યુનિટી સાથે જોડાઈ શકશો અને તમને એ સ્ટાર્ટઅપ કરવામાં અમે પૂરતી મદદ કરવાની કોશિશ કરીશું.
Contribute As Volunteer:
ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, ક્રિએટિવ રાઇટિંગ જેવી સ્કિલથી તમે કરેલ કામ મોકલીને તમે Volunteer તરીકે જોડાઈ શકશો અથવા Aapdu Junagadh દ્વારા યોજાતા કેમ્પેનમાં જોડાવા ઈચ્છતા હોય તો ક્યાં કેમ્પેનમાં જોડાઈને, શું કામ કરવા ઈચ્છો છો? તે અંગેની માહિતી મોકલી આપીને આ કોમ્યુનિટી સાથે જોડાઈ શકશો.
Member Of AJ Community:
જેમાં તમે એક મેમ્બર તરીકે જોડાઈને Aapdu Junagadh દ્વારા યોજાતી દરેક ઇવેન્ટ અંગેની માહિતી સૌ પહેલા મેળવી શકશો એટલું જ નહીં, આવી કોઈપણ ઇવેન્ટમાં સહભાગી થવા માટે સૌપહેલા તમને ચાન્સ આપવામાં આવશે.
નોંધ: જો તમે Work With US, Startup Ideas, Contribute As Volunteer તરીકે આ કોમ્યુનિટી સાથે જોડાઓ છો તો અલગથી Member Of AJ Community તરીકે નોંધણી કરાવવાની જરૂર નથી.
AJ Creative Community Registration Form
[wpforms id=”16255″]