Joshi AVANI PINAKIN

    કુદરતનો ખોળો એટલે ગિરનારની ગોદમાં રમતું વિલીંગ્ડન,
    કાળમીંઢ પથ્થરની ઉપરથી નીચે આવતું ડેમનું નીર જાણે કચ્છનું સફેદ રણ!