Vivek Gohel

    Topic 4: શિવ અને ગિરનાર

    ખીલી ઉઠતું સાર સરગ રૈવતક ભવનાથ,
    જ્યારે મિલન થાય ગેબી અને શિવનો એક સંગાથ…
    ——————X———————
    Topic 2: ચોમાસામાં ‘ચા’

    ભગાવે આળસ અને જગાવે ઉત્સાહ,
    ભુલાવે કાલની વાત અને કરાવે નવી શરૂઆત,
    ના રહે આકશ-પૃથ્વી એક સંગાથ મારો અને ચાનો એવો સાથ…