Manav Changela By Aapdu Junagadh - July 22, 2022 એક ચુસ્કી આ ચાની લેતા, મારા શબ્દે શબ્દે હવે વાહ! નીકળે, દિલમાંથી જાણે આ ચાની માટે ચાહત નીકળે, ઘૂંટડે ઘૂંટડે જાણે થાક ઉતરે, ચા માટે તો હરેક ગુજરાતીઓના પ્રાણ નીકળે. Share the post "Manav Changela" FacebookTwitterWhatsApp