Riddhi J. Ambasana By Aapdu Junagadh - July 22, 2022 ચોમાસાની ચા અને જૂનાગઢની એ તળેટી, ચૂસકી લગાવતા જ જાણે બધી ઉપાધિ સમેટી, શું કરું વાત, એ ઋતુ અને રંગની, જ્યારે મહેફિલ જામી હોય ભાઈબંધની. Share the post "Riddhi J. Ambasana" FacebookTwitterWhatsApp