Bansi Bhatt

    Topic 4: શિવ અને ગિરનાર

    તપોભૂમિ ગિરનાર છે…
    સાધુનો જે શ્વાસ છે…..
    શંકરનો જ્યાં વાસ છે….
    એ રુડુ ભવનાથ છે…..
    —————–X———————-

    Topic 2: ચોમાસામાં ‘ચા’

    “ચોમાસુ અને ચા” એ “હૃદયસ્પર્શી લાગણી” છે,
    જેને વ્યકત કરવા લગભગ બધા વ્યકિત શબ્દો શોધતા હશે,
    પણ બંનેના સમન્વયથી નિ:શબ્દ જ “સુકુન” વ્યક્ત થઈ જાય છે…

    ——————-X—————————-

    Topic 1: ચોમાસામાં ભવનાથ

    ચોમાસામાં ભવનાથ એટલે કુદરતના સર્જનથી આકાર લેતુ હરિયાળું સ્વર્ગ…