Jahnvi MK Dabhi

    મોસમના પહેલા વરસાદમાં હું એની સાથે કંઇક એવી ભીંજાઈ ગઈ,
    આમ તો પીતી નથી ચા પણ એ દિવસે પીવાઈ ગઇ….

    ——————X—————————–

    ચોમાસામાં તો ભવનાથ કંઇક એવું લાગે,
    જાણે મહાદેવની સાથેસાથે ત્યાં કુદરત પણ વસતુ હોય એવું લાગે..