demoo


mari najare mari najare

એન્ટ્રી કેવી રીતે મોકલવી?
– જો તમે લખાણ મોકલવા ઇચ્છતા હોય તો, ઉપર આપેલ ‘મારી કલમે’ બટન પર ક્લિક કરો.
– જેમાં ઉપર આપેલ વિષય મુજબ તમારું લખાણ, તમારું નામ, કોન્ટેક્ટ નંબર જેવી વિગતો ભરો. (આપનું લખાણ 20 થી 25 શબ્દોમાં લખવું.)
– જો તમે ફોટોગ્રાફ મોકલવા ઇચ્છતા હોય તો, ઉપર આપેલ ‘મારી નજરે’ બટન પર ક્લિક કરો.
– જેમાં ઉપર આપેલ વિષય મુજબ તમારા ફોટોગ્રાફ અપલોડ કરી, સાથે તમારું નામ, કોન્ટેક્ટ નંબર જેવી વિગતો ભરો. (વધુમાં વધુ 20 MB ની ઇમેજ અપલોડ કરી શકશો. ઇમેજનું ફોર્મેટ JPG કે PNG રાખવું.)

પસંદગી કેવી રીતે થશે?
– આપના દ્વારા મોકલવામાં આવેલ લખાણ કે ફોટોગ્રાફ્સમાં Creativity ને પ્રાધાન્ય અપાશે.
– જો તમે લખાણ મોકલ્યું છે તો, ઓછા શબ્દોમાં ઘણુંબધું કહી જવાની આવડતને ધ્યાને લેવાશે.
– જો તમે ફોટોગ્રાફ્સ મોકલ્યા છે તો, એ ક્લિક્સમાં ટૉપિકને લઈને કેદ કરેલી બેસ્ટ મોમેન્ટને ધ્યાને લેવાશે.

Selection થયા બાદ Publish કેવી રીતે થશે?
– દર સોમવારે અમારા દ્વારા એક Topic આપવામાં આવશે.
– જે Topic ને અનુરૂપ સોમવાર થી શુક્રવાર સુધી એન્ટ્રી સ્વીકારવામાં આવશે.
– જેમાંથી Select થયેલ Entry ને રવિવારે Aapdu Junagadh પર Publish કરવામાં આવશે.
– Publish કરવામાં આવેલ Content સાથે તેને મોકલનાર વ્યક્તિનું નામ અને Insta ID ટેગ કરવામાં આવશે.