Uday Maru

    Topic 5 : તળાવની પાળ

    દરરોજ હું તારી પાળે આવીને બેસું છું
    તું પોતામાં અને હું તારામાં ડૂબું છું…✨
    —————–X—————-

    Topic 4: શિવ અને ગિરનાર

    ગિરનારના ખોળામાં શિવનો વાસ છે,
    ભવનાથ મહાદેવ એમ લખવું ના પડે,
    આતો બસ સમજવાની વાત છે…😊✨
    ————–X———————
    Topic 2: ચોમાસામાં ‘ચા’

    के हा माना के अब हम चाय नई पीते
    मगर मोहोबत तो हमारी उससे पुरानी ही है…