Ronak vekariya By Aapdu Junagadh - July 16, 2022 જામી છે મહેફિલ આજ, મને પણ કંઈક કહેવા દો, નશો ચડ્યો છે તારી પ્રકૃત્તિનો, હવે તો બસ અલગારી મોજમાં જ રહેવા દો.