Parita Bhalodiya

    Topic 4: શિવ અને ગિરનાર

    પ્રકૃતિ અને ભક્તિનું જે છે સંગમસ્થાન
    એવો રૂડો ગઢ ગિરનાર
    જીવ અને શિવનું જ્યાં છે સંગમસ્થાન
    એવો રૂડો ગઢ ગિરનાર.