Mayur Chauhan

    વર્ષો પછી જામી હોય જીગરજાન દોસ્તોની મહેફીલ.
    કુદરતની મહેરે જામી હોય સાથે ચોમાસાની મહેફીલ.
    હાથમાં હોય એક ચાની પ્યાલીમાં પડતા બે ભાગ,
    ત્યાં જામે રંગ વાતોનો અને થાય યાદોની મહેફીલ.