Jenish Pithadiya

    ચોમાસામાં ભવનાથની વાત જ છે ન્યારી,
    ગિરનારની ટોચ લાગે છે ખુબ પ્યારી!
    ચારે બાજુ લીલું લીલું છમ,
    નથી કોઈ હિલસ્ટેશનથી કમ!