Jayesh jora By Aapdu Junagadh - July 22, 2022 આ અષાઢી માહોલમાં એક ઈચ્છા લઈને બેઠો છું, જો મળે એક ચાની ચુસ્કી તારે સંગ તો, સ્વર્ગને પણ ઠુકરાવવા તૈયાર બેઠો છું!